#IPL2018: આજે થશે આ ટીમ વચ્ચે ટક્કર

PC: iplt20.com

ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સિઝનનો 7 એપ્રિલના રોજ ધમાકેદાર આગાઝ થયો હતો. આ સિઝનમાં ચેન્નાઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ 2 વર્ષના પ્રતિબંધ બાદ પાછી ફરી છે, ત્યારે ચેન્નાઈની કમાન ફરી ધોનીના હાથમાં જોઈને દર્શકો પણ ખુશ છે. 7 એપ્રિલથી શરૂ થયેલી IPLની ફાઈનલ મેચ 27 મે, 2018ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. IPL 11મા ટોટલ 60 મેચો રમાશે. દર શનિ અને રવિવારે બે મેચ રમાશે. ત્યારે આજે કોની ટક્કર થશે તે જાણીએ.

આજની મેચઃ

તારીખઃ 18-05-2018

રાત્રે 8 કલાકેઃ દિલ્હી ડેરડેવિલ્સ vs ચેન્નાઇ સુપર કિંગ્સ

સ્થળઃ દિલ્હી

ટીમઃ

દિલ્હી ડેરડેવિલ્સ ચેન્નાઇ સુપર કિંગ્સ
 

Shreyas Iyer(c)

Gautam Gambhir

Chris Morris

Rishabh Pant

Glenn Maxwell

Jason Roy

Colin Munro

Mohammed Shami

Amit Mishra

Prithvi Shaw

Rahul Tewatia

Vijay Shankar

Harshal Patel

Avesh Khan

Shahbaz Nadeem

Daniel Christian

Jayant Yadav

Gurkeerat Singh Mann

Trent Boult

Manjot Kalra

Abhishek Sharma

Sandeep Lamichhane

Naman Ojha

Sayan Ghosh

MS Dhoni(c)

Suresh Raina

Ravindra Jadeja

Faf du Plessis

Harbhajan Singh

Dwayne Bravo

Shane Watson

Kedar Jadhav

Ambati Rayudu

Deepak Chahar

KM Asif

Kanishk Seth

Lungi Ngidi

Dhruv Shorey

Murali Vijay

Sam Billings

Mark Wood

Kshitiz Sharma

Monu Kumar

Chaitanya Bishnoi

Imran Tahir

Karn Sharma

Shardul Thakur

N Jagadeesan

પોઈન્ટ ટેબલ... 

ટીમ

મેચ

જીત

હાર

ટાઇ

પોઈન્ટ્સ

સનરાઈઝર્સ હૈદરાબાદ

12

9

3

0

18

ચેન્નાઈ સુપર કિંગ્સ

12

8

4

0

16

કોલકાતા નાઇટ રાઇડર્સ

13

7

6

0

14

મુંબઈ ઈન્ડિયન્સ

13

6

7

0

12

રાજસ્થાન રોયલ્સ

13

6

7

0

12

કિંગ્સ ઈલેવન પંજાબ

13

6

7

0

12

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

12

5

7

0

10

દિલ્હી ડેરડેવિલ્સ

12

3

9

0

6

(આ પોઈન્ટ ટેબલ મેચ નંબર 50 MI અને KXIPની મેચ સુધીનું છે.) 

IPL ચેમ્પિયન્સ...

વિજેતા ટીમ વર્ષ
રાજસ્થાન રોયલ્સ 2008
ડેક્કન ચાર્જર્સ 2009
ચેન્નાઈ સુપર કિંગ્સ 2010
ચેન્નાઈ સુપર કિંગ્સ 2011
કોલકાતા નાઇટ રાઇડર્સ 2012
મુંબઈ ઈન્ડિયન્સ 2013
કોલકાતા નાઇટ રાઇડર્સ 2014
મુંબઈ ઈન્ડિયન્સ 2015
સનરાઇઝર્સ હૈદરાબાદ 2016
મુંબઈ ઈન્ડિયન્સ 2017

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp