જિંદરે સ્વીકારી ટ્રિપલ એચની આ ચેલેન્જ

15 Nov, 2017
10:31 AM
PC: heartyhosting.com

ભારતીય મૂળના WWE રેસલર જિંદર મહલે પૂર્વ ચેમ્પિયન ટ્રિપલ એચના ચેલેન્જને સ્વીકારી લીધી છે. ઉલ્લેખનીય છે કે, WWEના પૂર્વ ચેમ્પિયન ટ્રિપલ એચે ભારતમાં વન-ઓન-વન ફાઇટ લડવા માટે જિંદરને ચેલેન્જ આપી હતી અને જિંદરે આ ચેલેન્જને સ્વીકારી લીધી ચે. પૂર્વ WWE ચેમ્પિયન મહલ અને ટ્રિપલ એચ વચ્ચે આ ફાઇટ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં 8 અને 9 ડિસેમ્બરના રોજ થવારી WWE લાઇવ ઈવેન્ટમાં થશે.

Leave a Comment: