
વર્લ્ડ કપ પૂરો થઇ ગયો છે, ઘણા ક્રિકેટરોનો આ વર્લ્ડ કપ છેલ્લો વર્લ્ડ કપ હતો. ક્રિસ ગેલ અને લસિથ મલિંગા જેવા સ્ટાર ક્રિકેટરોએ તો સંન્યાસ પણ લઇ લીધો હતો.
વર્લ્ડ કપ પૂરો થઇ ગયા બાદ હાલમાં અમુક લોકો પાસે કઇ કામ હોય તેવું લાગતું નથી. કારણ કે હાલના સ્ટાર ક્રિકેટરોની અમુક તસવીરો સામે આવી છે, જેમાં તેઓ 30 વર્ષ પછી કેવા દેખાશે, તે દર્શાવવામાં આવ્યું છે, તો તમે પણ જોઇલો આ તસવીરો
0
2053ના વર્લ્ડ કપમાં આ ક્રિકેટરો કેવા દેખાશે, તે ટાઇટલથી આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp