વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ 2 વન-ડે માટે ભારતીય ટીમની જાહેરાત, ધોનીના ફેન્સ માટે ઝટકો

PC: bcci.tv

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વન-ડે સીરિઝની પહેલી બે મેચ માટેની ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. પહેલી બે મેચ માટે ધોનીના વિકલ્પ રૂપે રિષભ પંતને પણ સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે વિરાટ કોહલી કદાચ આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા ધોનીની જગ્યાએ અત્યારે ફૂલ ફોર્મમાં ચાલી રહેલા રિષભ પંતને પણ પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા આપે તો નવાઇ નહીં. વેસ્ટ ઇન્ડીઝની આ વન-ડે સીરિઝ ધોની માટે ચેલેન્જિંગ સાબિત થઈ શકે છે.

બે વન-ડે માટેની ભારતીય ટીમ...

વિરાટ કોહલી

રોહિત શર્મા

શિખર ધવન

અંબાતી રાયડુ

મનિષ પાંડે

એમ.એસ.ધોની

રિષભ પંત

રવિન્દ્ર જાડેજા

યઝુવેન્દ્ર ચહલ

કુલદીપ યાદવ

મોહમ્મદ શમી

ખલીલ અહમદ

શર્દૂલ ઠાકુર

કે.એલ.રાહુલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp