ધોનીની ફેન આ યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

PC: instagram.com/maltichahar

IPLની 11મી સિઝન ઘણી રોમાંચક રહી હતી. આ ટૂર્નામેન્ટમાં તમામ ટીમોએ સારૂ પ્રદર્શન કર્યુ હતું જેમાં ધોનીની ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સ ચેમ્પિયન બની હતી. ટૂર્નામેન્ટ દરમિયાન એક મિસ્ટ્રી ગર્લ ચર્ચામાં રહી હતી જેનું નામ માલતી ચહર છે. માલતીનો હવે એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. માલતી ભારતીય ક્રિકેટર દીપક ચહરની બહેન છે.

મિસ્ટ્રી ગર્લનો વીડિયો થયો વાયરલ

માલતી ચહરે પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાન્સનો વીડિયો મુક્યો ચે જેમાં તે લહેંઘો ટોપ પહેરીને ડાન્સ ટ્રેનર સાથે ડાન્સ કરી રહી છે. માલતી મિસ દિલ્હી કોન્ટેસ્ટની સેકન્ડ રનરઅપ રહી ચુકી છે. માલતીને મોડલિંગનો શોખ છે. આ સિવાય તે ફિલ્મોમાં પોતાની કારકિર્દી બનાવવાનો પણ પ્રયાસ કરી રહી છે. માલતી ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની મોટી ફેન છે.

 

Yeh baby.... @officialgarrysandhu With @vicky__pedia #yehbaby #punjabi #dance

A post shared by Malti Chahar (@maltichahar) on

Source Cricklove

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp