CM નીતિશ કુમારે કહ્યું,'સારું થયું ભાગી ગઈ,કંઈ બોલતા આવડતું ન હતું
બિહારના CM નીતીશ કુમારે પૂર્ણિયાથી RJD ઉમેદવાર બીમા ભારતી વિશે કહ્યું કે, તે સારું થયું કે તેણે પાર્ટી છોડી દીધી. કઈ રીતે બોલવું તે તેને ખબર ન હતી. અમે તેને ઘણું શીખવ્યું, પરંતુ તેમ છતાં તેણે પાર્ટી છોડી દીધી. સારું થયું કે તે ભાગી ગઈ. આ દરમિયાન CM નીતિશ કુમારે જણાવ્યું