થાઇલેન્ડ જઈ રહેલા સ્મોકર્સ માટે ખરાબ સમાચાર

PC: picdn.net

દુનિયાના સૌથી ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ગણાતા થાઇલેન્ડથી સ્મોકર્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. થાઈલેન્ડ સરકાર 20 મુખ્ય ટુરિસ્ટ બીચ પર ધૂમ્રપાન પ્રતિબંધિત કરવા જઈ રહી છે અને આ નિર્ણયનો ભંગ કરનાર પર એક વર્ષની કેદની સજા અથવા 1.97 લાખ રૂપિયાનો દંડ લાગી શકે છે. સમુદ્ર કિનારા પરથી હજારો ‘સિગરેટ બટ’ મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ નવેમ્બર મહિનાથી લાગુ થશે, જે સફળ થશે તો તમામ બીચ પર આ નિયમ લાગુ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.