26th January selfie contest

VIDEO: અહીં જોવા મળે છે બારેમાસ શિયાળો

14 Mar, 2018
07:31 AM

Loading...

માનવજીવન નિર્વાહમાં આબોહવા એ મહત્ત્વનો ભાગ ભજવે છે. માનવીનું શરીર વધુ ઠંડી કે વધુ ગરમી સહન નથી કરી શકતું. બન્ને મોસમ સમપ્રમાણ હશે તો જ માનવી આસાનીથી જીવન નિર્વાહ કરી શકે છે. પરંતુ દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ પણ છે જ્યાં વધારે પડતી ગરમી છે  તો કેટલીક એવી જગ્યાઓ પણ છે જ્યાં હાડ થીજવી નાખે તેવી ઠંડી.

Loading...