ગુજરાતમાં મતદાન કેન્દ્ર એવું છે જ્યાં એક જ મતદાર છે, છતા વોટિંગ થાય છે
ભારતએ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને એક પણ નાગરિક મતથી વંચિત ન રહી જાય તેનું ધ્યાન રાખવું પડે છે. ગુજરાતમાં એવા 11 સ્થળો છે જ્યાં ઓછા મતદારો હોય, ટાપુ પર રહેતા કે જંગલમાં રહેતા હોય ચૂંટણી પંચના સ્ટાફે બધા સરસામાન લઇને જવું પડે છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલું એક મતદાન