શું MIએ કરી ચીટિંગ? ડગ આઉટથી આવ્યો રિવ્યૂ લેવાનો નિર્ણય, સેમ કરનનો ફૂટ્યો ગુસ્સો
IPL 2024 દરમિયાન અમ્પાયર અને થર્ડ અમ્પાયરનો નિર્ણય ઘણી વખત સવાલોના ઘેરામાં આવ્યા છે. ગુરુવારે 18 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થયેલી મેચ દરમિયાન પણ કંઈક એવું જોવા મળ્યું, તો આ મેચ દરમિયાન મુંબઈ પર ચીટિંગના આરોપ લાગી રહ્યા છે. જો અમ્પાયરના નિર્ણયને પડકાર આપવા માટે બંને