ઉમેદવાર કરતા NOTAના મત વધારે હોય તો શું થાય? ચૂંટણી પંચનો નિયમ શું કહે છે?
સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસ ચાલેલા હાઇ વોલ્ટેજ ડ્રામા પછી આખરે કોંગ્રેસના ઉમેદવાર અને ડમી ઉમેદવારના ફોર્મ રદ જાહેર કરવામાં આવ્યા અને એ પછી બાકીના અપક્ષોએ પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી એવા સંજોગોમાં સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરિફ વિજેતા જાહેર કરી દીધા. હવે