જાણો કોણ છે પીળી સાડીમાં મહિલા જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે

PC: youtube.com

છેલ્લા કેટલાય દિવસથી એક ફોટો વાયરલ થયો છે, જેમાં એક પીળી સાડી પહેરેલી સ્ત્રી EVM મશીન લઇને જઇ રહી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયુવેગે પસરી ગયો છે અને આના તો ઘણા મીમ્સ પણ ચાલી રહ્યા છે.

Who Is Yellow Saree Election Officer | Lady Polling Officer in Yellow Saree| 100 Percent Voting

આ રિટર્નિંગ ઓફિસરની કેટલીય તસવીરો વાયરલ થઇ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે. આ મહિલાનું નામ નલિની સિંહ છે, પરંતુ આ ખોટી વાત છે.

Who Is Yellow Saree Election Officer | Lady Polling Officer in Yellow Saree| 100 Percent Voting

ખરેખર આ મહિલાનો ફોટો લખનૌમાં લેવામાં આવ્યો છે. ફોટો જર્નલિસ્ટ તુષાર રોયે મહિલા અધીકારીની તસવીરો ખેંચી હતી, જેમાં તેઓ EVM લઇને જઇ રહ્યા હતા. આ મહિલા અધિકારી લખનૌના PWD વિભાગમાં કનિષ્ઠ સહાયકના પદ પર કાર્યરત છે અને તેમનું નામ રીના દ્વિવેદી છે.

Who Is Yellow Saree Election Officer | Lady Polling Officer in Yellow Saree| 100 Percent Voting

વાયરલ થઇ રહેલી તસવીર 5 મે 2019ના રોજ ચૂંટણીના એક દિવસ પહેલા લેવામાં આવેલી છે. આ તસવીરો મતદાનના એક દિવસ પહેલાની છે, જ્યારે રીના દ્વિવેદી મતદાન કેન્દ્ર જોવા ગયા હતા.

Who Is Yellow Saree Election Officer | Lady Polling Officer in Yellow Saree| 100 Percent Voting

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp