હનીમૂનથી પરત આવેલી પુત્રીએ માતાને આ રીતે કરી બેડરૂમની વાતો શેર

13 Aug, 2017
09:31 AM

શું તમે ક્યારેય તમારી માતા સાથે ખૂલીને સેક્સની વાત શેર કરી છે? જવાબ જે પણ હોય પરંતુ YouTube પર વાયરલ થઈ રહેલા 'ખાને મેં ક્યા હે?' નામના વીડિયોમાં માતા અને પુત્રી વચ્ચે સાંકેતિક ભાષામાં થઈ રહેલી સેક્સની વાત બતાવવામાં આવી છે. વીડિયોમાં પુત્રી તેની માતા અને કામવાળી સાથે ખાવાનું બનાવવાની પ્રક્રિયા દ્વારા પોતાના હનીમૂનની વાતો શેર કરતી બતાવવામાં આવી છે. આ વીડિયોને આકન્ક્ષા સેદાએ લખી અને ડિરેક્ટ કરી છે.

Leave a Comment: