યૂરોપમાં વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે થાય છે 5 લાખ લોકોનું મૃત્યુ

PC: huffpost.com

યુરોપિયન એન્વાયરમેન્ટ એજન્સી (EEA)એ તાજેતરમાં જ જણાવ્યું હતું કે, યૂરોપમાં એર ક્વોલિટીમાં સુધારો કર્યા બાદ પણ અહિયા વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે 5 લાખથી વધુ મોત થાય છે. EEAના રિપોર્ટ મુજબ 2014મા અશ્મિભૂત ઇંધણના સળગવાથી ઉત્પન્ન થયેલા વાયુ પ્રદૂષકોથી 41 યુરોપિયન દેશોમાં 5,20,400 મોત થઈ હતી, જે 2013ની સરખામણીએ ઓછી હતી. પરંતુ વાયુ પ્રદૂષણ પર જો કાબૂ ન કરવામાં આવ્યો હતો. આ આંકડામાં વધારો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.