પ્રેમના બદલામાં મહિને 4-6 લાખની કમાણી કરે છે આ છોકરી, 3 અમીર બોયફ્રેન્ડ બનાવ્યા

PC: instagram.com/_ashachopra

આશા ચોપડાની ઉમર 20 વર્ષ છે, તેના ત્રણ અમીર બોયફ્રેન્ડ છે, ત્રણેય ઉમરમાં તેનાથી મોટા છે, તે તેના બોયફ્રેન્ડસને ‘સુગર ડેડી’ પણ કહે છે, આશા બ્રિટેનના શેફીલ્ડ શહેરમાં રહે છે.

ત્રણ અમીર લોકોની સાથે રીલેશનશિપ રાખવાના કારણે આશાની એક મહિનાની કમાણી હવે લાખોમાં છે. વાસ્તવમાં આશા આ તમામ અમીર બોયફ્રેન્ડને સમયે-સમયે મળે છે. આશાનું કહેવું છે કે, એમાંથી એક અમીર બોયફ્રેન્ડ સાથે તેણે સાચે જ પ્રેમ થઇ ગયો છે. જેની ઉમર 29 વર્ષ છે.

આશા ચોપડા સોશિયલ મીડિયા પર સતત અમીર બોયફ્રેન્ડ પાસેથી મળેલા ગિફ્ટના ફોટો શેર કરે છે. આશા સૌથી ખાસ બોયફ્રેન્ડ વિશે કહે છે કે, ‘જ્યારે હું એમની સાથે હોઉં છું, ત્યારે મને સારૂ લાગે છે. વાસ્તવમાં હું જ્યારે તેમની સાથે વાત કરૂ છું, ત્યારે મને એવું લાગે છે કે હું તેનો નંબર આવવાની રાહ જોઉં છું, જેના પછી મને ગિફ્ટ મળશે.’

 
 
View this post on Instagram

A post shared by Ashá Chopra (@_ashachopra)

તેણે આગળ કહ્યું કે, ‘હું નાની-નાની વાતી નોટીસ કરવાની શરૂ કરી દીધી છે, જેવી રીતે તે હશે છે, તેનો સેન્સ ઓફ હ્યુમર મારી જેમ છે, જેવી રીતે એ મને જોય છે, આ ઉપરાંત ઘણું બધું છે.’

18 વર્ષની ઉમરમાં શરૂ કરી અમીર બોયફ્રેન્ડની શોધ

‘ધ સન’ના રિપોર્ટ મુજબ, આશાએ 18 વર્ષની ઉંમરમાં અમીર બોયફ્રેન્ડ શોધવાનું શરૂ કર્યું હતું, તેના માટે આશાએ અનેક વેબસાઈટની મદદ લીધી હતી.

એ કહે છે કે, પહેલા જ્યારે એ જોબ કરતી હતી, ત્યારે તેની એક દિવસની કમાણી 8 હજાર રૂપિયાની આસપાસ હતી, ત્યાર બાદ તેણે ફોન પર લોકો સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું, જેથી 10 મિનિટ વાત કરવાના તેણે એવરેજ 10 હજારથી વધુ રૂપિયા મળતા હતા. ત્યાર બાદ જ આશાએ અનુભવ્યું કે, તે ગર્લફ્રેન્ડ બનીને પણ કમાણી કરી શકે છે.

 
 
View this post on Instagram

A post shared by Ashá Chopra (@_ashachopra)

4 થી 6 લાખ સુધીની કમાણી

હવે આશા ચોપડા રિલેશનશિપમાં એક મહિનામાં 4 થી 6 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. જેમાં ગીફ્ટ અને અન્ય વસ્તુઓ શામેલ નથી. હાલમાં તેણે ગીફ્ટમાં I-phone 13 મળ્યો છે, કારણ કે, એનો ફોન તૂટી ગયો હતો. તેમજ તે જે પણ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવે છે, તેની ફી પણ અમીર બોયફ્રેન્ડ આપે છે, તે હવે ટૂંક સમયમાં જ બ્રેસ્ટ ઓગ્મટેશન કરવાની છે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp