સાઉથ કોરિયામાં ઉથલ-પાથલ થવાથી ભારતને શું અસર થશે?

PC: facebook.com/sukyeol.yoon

સાઉથ કોરિયાં મંગળવારે મોડી રાત્રે ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી. ત્યાં માર્શલ લોની રાષ્ટ્રપતિએ જાહેરાત કરી. આ નિર્ણયને કારણે દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે.

જાણકારોના કહેવા મુજબ દક્ષિણ કોરિયામાં ઇમરજન્સી લાગૂ થવાને કારણે ક્રિપ્ટોકરન્સી અને સોના-ચાંદી બજારમાં મોટી તેજી જોવા મળી શકે છે. ભારતીય શેરબજાર પર કોઇ ખાસ અસર નહીં પડે, પરંતુ ભારતીય રૂપિયો ડોલર સામે નબળો પડી શકે છે.

સાઉથ કોરિયા ઇલેકટ્રોનિકસનું ગ્લોબલ પ્લેયર છે.ભારત પર અસર એ પડી શકે કે. સાઉથ કોરિયા સેમી કંડકટરનું મુખ્ય સપ્લાયર છે એટલે ભારતને પુરવઠા પર થોડી બ્રેક લાગી શકે છે. સેમી કંડકટરનો ઉપયોગ ફ્રિજ, એસી, મોટરકાર, ચિપ્સ. ડિજીટલ કેમેરા,સ્માર્ટફોન, લેપટોપ એમ અનેક જગ્યાએ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp