ઇસ્લામ વિરોધી મેસેજ મોકલતા યુવાનને મોતની સજા

PC: missingtricks.net

પાકિસ્તાનમાં પોતાના ફ્રેન્ડને WhatsApp પર ઇસ્લામ વિરુદ્ધ અપમાનજનક મેસેજ મોકલતા એક ઇસાઈને મોતની સજા સંભળાવવામાં આવી છે. નદીમ જેમ્સ મસીહને જુલાઈમાં આરોપી જાહેર કરવામાં આવ્યો હતો. તેના મિત્રએ મસીહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી કે, મસીહે WhatsApp પર એક કવિતા મોકલી હતી, જે ઇસ્લામનું અપમાન કરતી હતી, જેને કારણે કોર્ટે તેને મોતની સજા સંભળાવી હતી અને 300000 લાખનો દંડ પણ ફટકાર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.