આ દેશમાં દર વર્ષે કરોડો રૂપિયાનું સોનું ગટરમાં વહી જાય છે

PC: miningmonthly.com

દુનિયાના સ્વર્ગ તરીકે ઓળખાતું સ્વિટ્ઝર્લેન્ડ જેટલું તેની સૌંદર્યતા માટે જાણીતું છે, તેટલું જ તે તેના ગોલ્ડ માટે પણ જાણીતું છે. રિપોર્ટ મુજબ દુનિયાનું 70% ગોલ્ડ સ્વિટ્ઝર્લેન્ડમાં રિફાઇન થાય છે. જેને કારણે દર વર્ષે સ્વિટ્ઝર્લેન્ડની ગટરમાં કરોડો રૂપિયાનું સોનું વહી જાય છે. રિસર્ચરોએ ગયા વર્ષે નાળામાં મશીનોની મદદથી 3 ટન ચાંદી અને 43 કિલો સોનું શોધ્યું હતું, જેની કિંમત અંદાજે 20 કરોડ રૂપિયા થાય છે. રિસર્ચરોનું માનવું છે કે, ઘડિયાળ બનાવતી વખતે થતા સોના-ચાંદીના ટુકડા વહીને ગટરમાં ચાલ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.