26th January selfie contest

VIDEO: દુનિયાના સૌથી ખતરનાક રસ્તાઓ

દુનિયાના બધાજ દેશો પોતાના રસ્તાઓ સુરક્ષિત બનાવવા ઈચ્છતા હશે, પરંતુ કેટલાક રસ્તાઓ એવા પણ છે જેને સારા બનાવવા એ માણસના હાથમાં નથી. આજે અમે કેટલાક ખતરનાક રસ્તાઓની વાત કરીશું કે જ્યાં લોકો ડ્રાઇવિંગ પોતાના જીવના જોખમે કરે છે.