રદ્દ થયા 81 લાખ આધાર કાર્ડ, જાણો તમારા આધાર કાર્ડનું સ્ટેટસ

PC: aadhar-card.com

થોડા દિવસ પહેલાં જ સરકારે 11.44 લાખ પાન કાર્ડ રદ્દ કરી દીધા હતા. એવી જ રીતે હવે સરકારે 81 લાખ આધાર કાર્ડ રદ્દ કરી દીધા છે. વિવિધ કારણોને લીધે આધાર કાર્ડ રદ્દ કરવામાં આવ્યાં છે. એકથી વધુ આધાર કાર્ડ બનાવનાર વ્યક્તિના પણ આધાર કાર્ડ રદ્દ કરી દેવામાં આવ્યાં છે. તમારો આધાર કાર્ડ ચાલુ છે કે નહીં તે જાણવા તમે https://resident.uidai.gov.in/aadhaarverification લિંક પર જઈને ચેક કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.