Playboy મેગેઝિનની મોડેલ અમાન્ડા કેર્નીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

PC: instagram.com/amandacerny/

પોતાના એડલ્ટ ફોટા સમાટે ઈન્ટરનેટ પર જાણીતી એવી મોડેલ અને અભિનેત્રી અમાન્ડા કેર્ની સોશઇયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે એક ફોટોશૂટ કરાવ્યું હતું, જે ઘણું વાયરલ થઈ રહ્યું છે. અમાન્ડાના ઈન્સ્ટાગ્રામ પર 20 મિલીયન ફોલોઅર્સ છે. તો ચાલો જોઈ લઈએ ઈન્ટરનેટ સેન્સેસન એવી અમાન્ડાનું હોટ ફોટોશૂટ... 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp