'બાદશાહો'નું નવું ગીત 'સોચા હૈ' થયું રીલિઝ

1 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થનાર મિલન લુથરિયાની ફિલ્મ 'બાદશાહો'ના નવા ગીત 'સોચા હૈ'માં ઈમરાન હાશમી અને ઈશા ગુપ્તાને જૂનાં ગીત 'કેહ દૂ તુમ્હેં'ની ધૂન પર થિરકતા બતાવાયા છે. જૂનાં ગીતોને રિમિક્સ કરવાના ચલણમાં આ ગીત પણ સામેલ થઈ ગયું છે. જુબિન નૌતિયાલ અને નીતિ મોહન દ્વારા ગવાયેલા આ ગીતને તનિષ્ક બાગ્ચીએ કમ્પોઝ કર્યું છે. આ ફિલ્મમાં અજય દેવગન, ઈલિયાના ડી'ક્રૂઝ અને વિદ્યુત જામવાલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.