BJPની ત્રીજી યાદીમાંથી 15 ધારાસભ્યોના પત્તા કપાયા, જાણો કોને ન મળી ટિકિટ

PC: socialpost.news

BJPએ આજે પોતાની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે, પરંતુ તેમાંથી પાર્ટીએ 15 ધારાસભ્યોના પત્તા કાપી નાખ્યા છે અને તેમની જગ્યાએ અન્ય ઉમેદવારને ટિકિટ આપે છે, આ જોતા લાગે છે કે, BJPમા ફરી ભડકો થશે.

તારાચંદ છેડા - માંડવી

પુનમ મકવાણા - દસાડા

જયંતિ કાવડિયા - ધ્રાંગધ્રા

ભાનુબેન બાબરીયા - રાજકોટ રૂરલ

અરવિંદ લાડાણી - કેશોદ

વસુબેન ત્રિવેદી - જામનગર દક્ષિણ

જેઠાભાઈ સોલંકી – કોડિનાર

શિવાભાઈ ગોહિલ - તળાજા

પ્રફુલ પાનસેરિયા - કામરેજ

ઠાકરશી મણિયાર - બોટાદ

અજય ચોક્સી - સુરત ઉત્તર

જનકભાઈ કાછડિયા - કરંજ

નરોત્તમ પટેલ - ઉધના

વલ્લભ વઘાસિયા - સાવરકુંડલા

નાનુ વાનાણી - કતારગામ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.