ટેલિવીઝન એક્ટ્રેસ ત્રિધા ચૌધરીના હોટ ફોટોઝ....

PC: instagram.com/tridhac/

વિક્રમ ભટ્ટની ફિલ્મ સ્પોટલાઈટમાં એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળેલી એક્ટ્રેસ ત્રિધા ચૌધરી પોતાના હોટ ફોટોઝને લીધે ચર્ચામાં રહે છે. આજકાલ તે માલદીવમાં પોતાનું વેકેશ એન્જોય કરી રહી છે. હાલમાં જ તેના એકાઉન્ટ પર જોવા મળેલા તેના ફોટાએ ફરીથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે તો ચાલો જોઈ લઈએ ત્રિધાના કેટલાંક હોટ અને સ્ટનીંગ ફોટા...

ટેલિવીઝન શો 'દેહલીઝ'માં તે જોવા મળી હતી.આ સિવાય તે બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp