સેક્સ સમયે આ ભૂલ કરે છે પુરુષ

PC: askmen.com

જીવનમાં એક પુરુષ અને એક મહિલા માટે સેક્સ ખૂબ જરૂરી વસ્તુ છે. માનસીક પ્રેમની સાથે-સાથે શારીરિક પ્રેમ પણ ખૂબ જરૂરી હોય છે. પરંતુ સેક્સના મામલે પુરુષ વધુ અગ્રેસિવ હોય છે, તેવું કહેવામાં આવે છે. એવામાં પુરુષ ઘણી ભૂલો પણ કરે છે, જે સારી સેક્સ લાઇફ માટે તેમની સુધારવી જોઈએ.

-પુરુષ બેડ પર પડતાની સાથે જ સેક્સ કરવાનું ચાલુ કરી દે છે, જ્યારે મહિલાઓને સેક્સ માટે એક રોમેન્ટિક માહોલની જરૂર હોય છે, જેમ કે હાથ પકડવો, કિસ કરવી, બાહુપાસમાં લેવી. પરંતુ મોટાભાગના પુરુષોને આ વાતનો ખ્યાલ રહેતો નથી, તો પુરુષોએ ખૂબ જ શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ સેક્સની શરૂઆત કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.