રાહુલ ગાંધી બન્યા કોંગ્રેસના પ્રેસિડન્ટ, 11 ડિસેમ્બરે તાજપોશી

PC: facebook.com/INCGujarat

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષપદે રાહુલ ગાંધીના નામ પર મહોર મારી દેવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષપદે રાહુલ ગાંધીની 11 ડિસેમ્બરના રોજ તાજપોશી થશે. સોમવારે સવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC)ની બેઠકમાં આ બાબતે એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. પાર્ટીમાં શામેલ એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, રાહુલને 11 ડિસેમ્બરના રોજ અધ્યક્ષ બનાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.