Confirmed: ડેનિયલ ક્રેગ છેલ્લી વાર બનશે જેમ્સ બોન્ડ

સૌથી ભરોસાપાત્ર બોન્ડ ગણાતો ડેનિયલ ક્રેગ ફરીવાર બોન્ડ બનવા તૈયાર થયો છે. તેણે ચેટ શો 'ધ લેટ શો વિથ સ્ટીફન કોલ્બર્ટ' પર તેની જાહેરાત કરી હતી. 49 વર્ષના ડેનિયલ ક્રેગે 12 વર્ષમાં 4 બોન્ડ ફિલ્મો કરી છે અને આ તેની 5મી ફિલ્મ હશે. તેની ફિલ્મોમાં બોન્ડની વાસ્તવિકતા દેખાતી હતી અને તેના કારણે તે ખૂબ પોપ્યુલર થયો છે. જેમ્સ બોન્ડની આગામી ફિલ્મ નવેમ્બર 2019માં રીલિઝ થશે, જે ક્રેગની છેલ્લી બોન્ડ ફિલ્મ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.