13000 કરોડના માલિકનું RESUME છે ફક્ત એક પેજનું, જુઓ તમે પણ

PC: cnbc.com

કોઈપણ નોકરી મેળવવા માટે તમારે રિઝ્યૂમ કોઈપણ કંપનીને આપવું પડે છે, તમારા રિઝ્યૂમને આધારે જ તમે તે નોકરીને લાયક છો કે નહીં તે અંગે મોટાભાગની કંપનીઓ નિર્ણય લે છે. ઘણા લોકો રિઝ્યૂમને 3-4 પેજનું બનાવી નાખે, જેમાં ખોટી અથવા બીનજરૂરી માહિતી લખી દે છે, પરંતુ એક્સપર્ટ્સના મંતવ્ય મુજબ તેનાથી તમારી ઇમ્પ્રેશન ખરાબ પડે છે.

જૂનું રિઝ્યૂમ...

રિઝ્યૂમ સાધારણ અને સરળ ભાષામાં હોવું છે. દુનિયાના 54મા નંબરના સૌથી અમીર વ્યક્તિએ ફક્ત એક પેજનું સાધારણ અને સરળ ભાષામાં રિઝ્યૂમ બનાવ્યું છે, જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. આ વ્યક્તિનું નામ છે એલન મસ્ક. એલન મસ્ક અમેરિકન સ્પેસ કંપની સ્પેસએક્સ અને ટેસલાના ફાઉન્ડર છે.

નવું રિઝ્યૂમ...

તેમણે તેમનું રિઝ્યૂમ ફક્ત એક પેજનું બનાવ્યું છે, જે તમને ખરેખર પ્રભાવિત કરશે. એલન મસ્કે પોતાના રિઝ્યૂમમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન, સ્કીલ્સ, પ્રોફેશનલ અચિવમેન્ટ્સ અને ઇન્ટ્રેસ્ટ વિશે લખ્યું છે. તેમણે આ રિઝ્યૂમ એવી રીતે ડિઝાઈન કર્યું છે કે તે એક પેજમાં જ આવી ગયું છે અને તમને તે પ્રભાવિત પણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp