મિત્રની દિવાળી આનંદમય બનાવવા મુસ્લિમ સંભાળે છે દુકાન

PC: facebook.com/tarksangat/

'હું મારા હિંદુ ભાઈની દુકાનનો ખ્યાલ એટલા માટે રાખું છું કે મારો હિંદુ ભાઈ દિવાળી સારી રીતે ઊજવી શકે.' આ શબ્દો છે મુરાદાબાદ નજીક હાઈવે પર ચાની દુકાન પર બેઠેલા એક મુસ્લિમ કાકાના. ધાર્મિક બંધુત્વનું ઉત્તમ દૃષ્ટાંત કહી શકાય તેવા આ મુસ્લિમ કાકા મસ્જિદના રખેવાળ છે. પરંતુ બાજુના ચાની દુકાન ચલાવતા પોતાના હિંદુ મિત્રને દર દિવાળીએ ગામ જવાનું થાય ત્યારે પોતે દુકાને બેસીને ચાની દુકાન ચલાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.