બજાજ ફાયનાન્સમાં રોકાણ કરવાનો ઉત્તમ સમય, કેમ આવું કહે છે કંપની

PC: Khabarchhe.com

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સ્થાપવામાં આવેલી અને આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસની આગેવાની હેઠળની આર્થિક નીતિ સમિતિ દ્વાર 7 એપ્રિલ, 2021ના રોજ રેપો દર 4 ટકાએ યથાવત રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. લાગલગાટ પાંચમી વાર આરબીઆઈ દ્વારા બજારની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી સિક્યુરિટીઝ બજાર અને નાણાકીય પ્રણાલીમાં પ્રવાહિતા દાખલ કરવા માટે અનેક પગલાંની પણ આ સર્વોચ્ચ બેન્ક દ્વાર ઘોષણા કરવા સાથે ‘એકોમોડેટિવ સ્ટાન્સ’ જાળવી રાખવામાં આવ્યો છે. બજારમાં ઘટાડેલા રેપો દર અને પ્રવાહિતાના અભાવે બેન્કો અને નોન- બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ દ્વારા ધિરાણ અને નિશ્ચિત ડિપોઝિટ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

રોકાણકારો માટે સ્માર્ટ સેવિંગ્સ

બચતો વધારવા માગતા રોકાણકારો માટે વિશ્વસનીય નાણાકીય સંસ્થાઓ દ્વારા આકર્ષક એફડી દરોમાં લોક-ઈન કરવાનું ઉત્તમ રહેશે. આ આગળ વધવા અને 7.25 ટસા સુધી આકર્ષક એફડી વ્યાજ દરો ઓફર કરતી Bajaj Finance online FDમાં રોકાણ કરવા માટે ઉત્તમ સમય નીવડી શકે છે.

આકર્ષક એફડી વ્યાજ દરો

હાલમાં બેન્કો અને એનબીએફસી દ્વારા 4 ટકાની શ્રેણીમાં એફડી દરો ઓફર કરવામાં આવી છે.

બજાજ ફાઈનાન્સ એફડીમાં રોકાણ કરીને નાગરિકો ઉત્તમ એફડી વ્યાજ દરો મેળવી શકે છે. વરિષ્ઠ સિવાયના નાગરિકો ઓફફલાઈન માધ્યમ થકી આ એફડીમાં રોકાણ કરીને 7 ટકા સુધી વ્યાજ દરોના લાભો લઈ શકે છે. બીજી બાજુ ઓનલાઈન એફડીમાં રોકાણ કલરતા આ જ નાગરિકો આ એફડીમાં રોકાણ કરીને 7.10 ટકા સુધી વળતરો મેળવી શકે છે. વરિષ્ઠ નાગરિકો માટે આ એફડી વ્યાજ દરો 7.25 ટકા સુધી છે, જેથી બચતોની ઉત્તમ વૃદ્ધિ થાય છે.

ડિપોઝિટની સર્વોચ્ચ સુરક્ષા

ઉચ્ચ વ્યાજ દરો ઉપરાંત રોકાણકાર સર્વોચ્ચ સુરક્ષાની બાંયધરી સાથે તેમની બચતોની સુરક્ષા પણ ચાહે છે. બજાજ ફાઈનાન્સ એફડી ક્રિસિલ દ્વારા એફએએએના અને ઈક્રા દ્વારા એમએએએના સર્વોચ્ચ સુરક્ષાના રેટિંગ્સથી એક્રેડિટેડ છે, જે નાગરિકોની ડિપોઝિટ સુરક્ષિત હાથોમાં હોવાની ખાતરી આપે છે. ડિફોલ્ટ કે વિલંબના સૌથી ઓછા જોખમનો પણ તે સંકેત આપે છે.

સર્વોચ્ચ સુવિધા અને સાનુકૂળતા

બજાજ ફાઈનાન્સ પરિપૂર્ણ ઓનલાઈન પેપરલેસ પ્રક્રિયા ઓફર કરે છે, જે રોકાણકારોને તેમના ઘેરબેઠા આરામથી રોકાણ કરવાની સુવિધા આપે છે. ઉપરાંત બચતો આસાનીથી વૃદ્ધિ કરે તે માટે સરળ FD interest calculator જોઈને સાનુકૂળ મુદત અને ચુકવણી વિકલ્પો પણ પસંદ કરી શકે છે.

વર્તમાન બજારના સંજોગોમાં એવાં નિશ્ચિત આવકનાં સાધનોને પસંદ કરવાની જરૂર છે, જે બચતોનું રક્ષણ કરી શકે. ઉપરાંત એક ડિપોઝિટમાં સર્વ ભંડોળ જમા કરીને પ્રવાહિતા કટોકટી ટાળવા માટે લેડરિંગ ડિપોઝિટ્સનો પણ લાભ મેળવી શકે છે. જોકે તાકીદે રોકડની જરૂર હોય તેઓ કટોકટીને પહોંચી વળવા માટે એફડી સામે લોન મેળવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp