#INDvsSL1stTEST: કોહલીની સદી, શ્રીલંકાને આપ્યો 231 રનનો ટાર્ગેટ

PC: bcci.tv

કોલકાતામાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટના પાંચમાં દિવસે ભારતીય બેટ્સમેનોએ સારી શરૂઆત કરી હતી અને 230 રનની લીડ મેળવીને શ્રીલંકા વિરુદ્ધ ઈનિંગ ડિક્લેર કરી દીધી હતી. લોકેશ રાહુલના 79 અને શિખર ધવનના 94 રન સિવાય આજે વિરાટ કોહલીએ ટેસ્ટ કરિયરની 18મી સદી ફટકારી હતી અને તેની સાથે ભારતે બીજી ઈનિંગમાં 8 વિકેટ્સના નુકસાને 352 રન બનાવ્યા હતા. હવે ભારતને જીતવા આજે 49 ઓવર્સમાં 10 વિકેટ્સ લેવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.