52નો મિલિંદ કરશે 25 વર્ષની અંકિતા સાથે લગ્ન, લગ્નમાં પહોંચી એક્સ ગર્લફ્રેન્ડ

PC: instagram.com/abhirunning/

સુપરમોડેલ રહી ચૂકેલો મિલિંદ સોમન પોતાનાથી 27 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે લગ્નના બંધનમાં બંધાય ગયો છે.

મિલિંદ સોમન પોતાની ગર્લફ્રેન્ડ અંકિતા કોંવર સાથે લગ્નના બંધનમાં બંધાય ગયો છે. ગઈકાલે તેની મહેંદી અને હલ્દીની વિધિ પતી ગઈ છે.

સૌથી ચોંકાવનારી વાત એ જોવા મળી હતી કે, મિલિંદ અને અંકિતાના લગ્નમાં મિલિંદની એક્સ ગર્લફ્રેન્ડ પણ જોવા મળી હતી.

મિલિંદની એક્સ ગર્લફ્રેન્ડ દીપાનિતા શર્મા લગ્નમાં હાજરી આપવા પહોંચી છે અને આને લઈને તેણે મિલિંદ સાથેના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દીપાનિતા અને મિલિંદ વચ્ચે 2002મા અફેરની ચર્ચા ચાલી રહી હતી. બંનેએ 16 ડિસેમ્બર અને જોડી બ્રેકર્સની નામની બે ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp