મેથ્યૂ હેડને તૈયાર કર્યું ભારતના રાષ્ટ્રગીતનું 'ઇંગ્લીશ વર્ઝન'

PC: crictracker.com

15 ઓગસ્ટના દિવસે ભારતે પોતાનો 71મો સ્વતંત્રતા દિવસ મનાવ્યો હતો. આ અવસરે ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન મેથ્યૂ હેડને ખાસ અંદાજમાં ભારતવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. હેડને પોતાના Twitter એકાઉન્ટ પર ભારતના રાષ્ટ્રગીતને અંગ્રેજીમાં અનુવાદિત કરી તેની ફોટો પોસ્ટ કરી હતી. હેડનની આ પોસ્ટ વિશ્વભરના લોકોને ખૂબ પસંદ પડી હતી. પોસ્ટ થવાની સાથે આ અનુવાદિત રાષ્ટ્રગીત ખૂબ વાયરલ થયું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp