Asia Cup: ભારત સામે પાકિસ્તાને ટોસ જીત્યો, પહેલા બેટિંગ કરવાનો નિર્ણય

PC: bcci.tv

UAE ખાતે ચાલી રહેલા એશિયા કપમાં આજે ભારતની ચોથી મેચમાં પાકિસ્તાન સામે ટક્કર થવાની છે, ત્યારે પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં કોહલીને આરામ આપ્યો હોવાથી રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સામે જે ટીમ હતી, તેને જ જાળવી રાખવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp