Samsungના આ 2 સ્માર્ટફોન પર મળી રહી છે બમ્પર છૂટ

Samsungનો ફોન ખરીદવા માગતા ગ્રાહકો માટે આનંદના સમાચાર છે. Samsungએ પોતાના બે સ્માર્ટફોનની કિંમતમાં 5000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. કંપનીએ આ વર્ષે લોન્ચ થયેલો Galaxy A5(2017) અને Galaxy A7 (2017)ની કિંમતમાં ઘટાડો કર્યો છે. Galaxy A5(2017)ની પહેલાં કિંમત 26,900 રૂપિયા હતી, જે હવે 22,900 રૂપિયા થઈ ગઈ છે અને Galaxy A7(2017) જેની કિંમત 30,900 હતી, તે હવે ગ્રાહકોને 25,900 રૂપિયામાં મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.