ઓસ્ટ્રેલિયન ઓપનઃ શારાપોવા આઉટ, ફેડરર-જોકોવિચ ચોથા રાઉન્ડમાં

PC: ausopen.com

સ્પેનિસ ખેલાડી એન્જેલિક કર્બરે શનિવારના રોજ પાંચવારની ગ્રાન્ડ સ્લેમ વિજેતા મારિયા શારાપોવાને હરાવી દીધી હતી. કર્બરે શારાપોવાને 6-1, 6-3થી હરાવીને આ ટુર્નામેન્ટથી બહાર કરી દીધી હતી. કર્બરે શારાપોવાને માત્ર 64 મિનિટમાં હરાવીને રાઉન્ડ ઓફ 16મા જગ્યા બનાવી હતી. બીજી બાજુ વર્લ્ડ નંબર 2 રોજર ફેડરર અને વર્લ્ડ નંબર 14 નોવાક જોકોવિચે પણ પોતપોતાની મેચમાં જીત મેળવીને ચોથા રાઉન્ડમાં એન્ટ્રી કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.