દિનેશ બાંભણીયાને મળી ધમકી, જાણો શું

PC: youtube.com

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર દિનેશ બાંભણીયાને ધમકી આપવામાં આવી છે. દિનેશ બાંભણીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, મને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને મારા પુત્ર દૃશ્યને સ્કૂલેથી ઉઠાવવાની મને ધમકી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યાર બાદ PAAS અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ વધી ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.