ઓખા મંડળના દરિયામાં બોટોનો ટ્રાફિક જામ

PC: abtakmedia.com

ઓખા મંડળ નો 120 કિમી.નો દરિયા કિનારો માછીમારી માટે સબૈ સમાન ગણાઈ છે. અહી દર વર્ષની ૧૫ મી ઓગસ્ટથી 15 મી મે 10 માસ માટે દશેના તમામ રાજયોમાંથી 5 થી 6 હજાર ફીસીંગ બોટો ઓખા મંડળના દરિયા કીનારે આવે છે.

રાત્રીના બાર વાગ્યે મળતી પરમીટ આજ રોજ ખરાબ હવામાના કારણે ન મળતા હજાર બોટોને ઓખાના દરિયા કાઠા પર અને કાઠાથી દુર લંગારવામાં આવતા અહી દરિયામાં બોટો ની ટ્રાફિક સમસ્યા સર્જાય છે. અહી હજુ 24 કલાક અને 48 કલાકની આગાહીઓ અપાઈ છે.

હજારો માછીમારી ઓખા મસ્યઉધોગ કચેરીએ જાવકની પરમીટની રાહ જોઈ રહયા છે. હજારો બોટોમાં બરફ પીગળી રહયો છે. અહી મોટી સમસ્યા એ સર્જાય છે. કે બેટ ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટો ને આ માછીમારી બોટો અળચળ રૂપ બની છે. યાત્રીકો ઓ અને પ્રવાસી સાથે પેન્સીજર બોટો ને પણ અનેક સમસ્યા સજાર્ય છે. અને બે મહીનાથી બેકાર બનેલા માચ્છીમારો ને અનેક સમસ્યાઓ સજાર્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp