Khabarchhe.com નું મતદાન જાગૃતિ અભિયાન

Khabarchhe.com નું મતદાન જાગૃતિ અભિયાનમાં સુરત શહેરના પોલિસ કમિશ્નર સતિષ શર્મા દ્વારા નાગરીકોને વધારે મતદાન કરવા માટે અપીલ. તેઓએ Khabarchhe.com ના આ અભિયાનની પ્રશંસા કરી તેમજ નગરજનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે અસક્ષમ લોકોને પણ મદદ કરવા માટેનો સંદેશો પાઠવ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.