ફર્સ્ટ ટાઈમ સેક્સ કરતા પહેલા યુવતીઓ કેવી તૈયારીઓ કરતી હોય છે?

PC: glamour.com

ટાઈમ કરેલું સેક્સ પણ ખૂબ યાદ રહી જતું હોય છે. જેમ કે ફર્સ્ટ ટાઈમ ડેટ પર જાવ, કે પછી ફર્સ્ટ ટાઈમ કરેલી કિસ પણ ખૂબ યાદગાર બની જતી હોય છે. ફર્સ્ટ ટાઈમનો અનુભવ જો સારો રહ્યો હોય તો તેનાથી હંમેશાં પોઝેટિવ એનર્જી મળતી રહે છે.
 
ફર્સ્ટ ટાઈમ સેક્સ કરતા અગાઉ યુવતીઓ અનેક પ્રકારની તૈયારીઓ કરતી હોય છે. ફર્સ્ટ ટાઈમ માટે તૈયાર થતી વ્યક્તિએ આ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ. યુવતીઓ પોતાની જાતને તૈયાર કરવા માટે કલાકો સુધી બાથરૂમમાં સમય પસાર કરે છે. તે પાર્ટનરની સામે સારી ઈમ્પ્રેશન પાડવા માટે વેક્સ કરાવતી હોય છે. યુવતીઓ કપડાની પસંદગી પણ ખૂબ વિચારીને કરતી હોય છે.


 
યુવતીઓ તૈયાર થવા માટે ખૂબ મહેનત કરતી હોય છે. સતત મનમાં સેક્સને લઈને કલ્પનાઓ કરતી રહે છે. ઈન્ટરનેટ પર સેક્સને લઈને અનેક બાબતોની માહિતી મેળવે છે. મારે શું કરવાનું છે? મારે શું ધ્યાન રાખવાનું છે?
 
યુવતીઓ સતત વિચારતી રહે છે કે મારો પ્રથમ અનુભવ કેવો રહેશે. હું પાર્ટનરને યોગ્ય રીતે સંતોષ આપી શકીશ કે કેમ? મારા પાર્ટનરનું સારું હશે કે નહીં તેવા વિચારો પણ સતત આવતા રહે છે. તે કઈ રીતે શરુઆત કરશે, તેને ફોરપ્લે ફાવતું હશે કે નહીં? વગેરે સવાલો થાય છે. યુવતીઓને ફર્સ્ટ ટાઈમ પહેલા સતત ઓર્ગેઝમની ચિંતા રહેતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp