24 કલાકમાં 57 યુવતી સાથે સેક્સ કરતા યુવાન પહોંચ્યો હોસ્પિટલ

PC: thesun.co.uk

ઘણાં લોકો રૅકોર્ડ બનાવવા માટે કોઈપણ હદ સુધી ચાલ્યા જાય છે. કોઈવાર તો પરિસ્થિતિ એટલી વણસી જાય છે કે, વ્યક્તિ હોસ્પિટલ પણ પહોંચી જાય છે. સિંગાપોરથી પણ આવો કંઈક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં એક વ્યક્તિએ 24 કલાકમાં 57 યુવતીઓ સાથે સેક્સ કરવાનો વર્લ્ડ રૅકોર્ડ તો બનાવ્યો હતો, પરંતુ ત્યારબાદ તેની તબિયત બગડતા હોસ્પિટલમાં તેને દાખલ કરવો પડ્યો હતો. ડૉક્ટરોનું કહેવું છે કે, તે ક્યારે સાજો થશે તે અંગે કહી શકાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.