કેટલો સમય કરવું જોઈએ સેક્સ?

PC: gorkhapost.com

ઘણા લોકોના મનમાં એક સવાલ હોય છે કે, સેક્સને કેટલો સમય આપવો જોઈએ. એટલે કે કેટલો સમય સેક્સ કરવું જોઈએ. લોકો વિચારે છે કે, વધુ સમય સુધી સેક્સ કરવાથી કેટલાય પ્રકારની શારીરિક સમસ્યાઓ સામે આવે છે, પરંતુ એવું કંઈ નથી. તાજેતરમાં જ કેટલીય મહિલાઓને એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તે સેક્સ કેટલા સમય સુધી કરે છે, ત્યારે આ સવાલના જવાબમાં મોટાભાગની મહિલાઓએ કહ્યું હતું કે, સામાન્ય રીતે અમે 5-9 મિનિટ સુધી ફોરપ્લે કરીએ છીએ અને 10-14 મિનિટ સેક્સ દરમિયાન લઈએ છીએ. આટલા સમયમાં તમને અને પાર્ટનરને સુખદ અનુભવ થાય છે અને તમે ચરમસીમાનો આનંદ પણ ઉઠાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.