સ્ત્રીમાં સેક્સ ઉત્તેજનાનો પારો ક્યારે પહોંચે છે પરાકાષ્ઠા પર?

PC: femina.cz

સ્ત્રીની સેક્સ ઉત્તેજના કુંભારના ચાક સાથે સરખાવી શકાય છે. ચાક ફરતો હોય છે ત્યારે આરંભમાં તેની ગતિ વેગવંતી બને છે અને અંતમાં તે બંધ થઈ જાય છે. આવી જ રીતે રતિક્રિયા બાદ સ્ત્રીની હાલત હોય છે.

પુરુષોને સેક્સના અંતમાં જ સુખ અને આનંદનો અનુભવ થાય છે અને ડિસ્ચાર્જ થયા પછી રોકવાની ઈચ્છા થાય છે. સ્ત્રીને પણ પુરુષ સમાન જ સેક્સ સુખ મળે છે એમ માનીને ચાલવું જોઈએ.

જ્યાં સુધી ડિસ્ચાર્જ ન થાય ત્યાં સુધી પુરુષમાં આવેગ વધારે હોય છે અને ડિસ્ચાર્જ બાદ કામેચ્છા પુરી થઈ જાય છે. પરંતુ બીજી અને ત્રીજી વારનાં સેક્સ બાદ તેમાં ઉલ્ટું પરિણામ આવે છે અને કામ ભાવના મંદ પડી જાય છે. વેગ પોતાની સામાન્ય ગતિ પર આવી જાય છે. એટલે પ્રથમ વાર કરતા બીજી અને ત્રીજી વારમાં અધિક સમય લાગે છે અને આ કારણોસર સુખ પણ વધારે મળે છે. સ્ત્રીઓનો સ્વભાવ પુરુષથી ઉલ્ટો હોય છે. પ્રથમ વારમાં સ્ત્રીઓનો કામાગ્નિ ધીરે ધીરે પ્રજવલિત થાય છે અને લાંબા સમય બાદ તે ઠરે છે. અને ત્યાર બાદના સેક્સમાં શીઘ્ર શાંત થઈ જાય છે.

સેક્સ નિષ્ણાતો માને છે કે સ્ત્રી તરત જ સેક્સ માટે તૈયાર થઈ જાય છે. માત્ર તેની કામેચ્છા જગાવવાની જરૂર હોય છે. સ્ત્રી સ્વભાવથી કોમળ હોવાથી આ નૈસર્ગિતાનો ફાયદો પુરુષને સેક્સ દરમિયાન મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp