કેમ મહિલાઓને પસંદ નથી કૉન્ડમ?

PC: bbend.net

સેફ સેક્સ માટે લોકો કૉન્ડમનો ઉપયોગ કરતા હોય છે પણ ઘણી મહિલાઓને કૉન્ડમનો ઉપયોગ પસંદ હોતો નથી. ઘણી મહિલાઓને ફરિયાદ હોય છે કે તેમનો પાર્ટનર કૉન્ડમ પહેરી સંભોગ કરે છે ત્યારે ચરમસીમાનો આનંદ મળતો નથી. ઘણી મહિલાઓને કૉન્ડમની સુગંધ પસંદ હોતી નથી. ઘણી મહિલાઓને કૉન્ડમથી સંભોગ બાદ એલર્જી થતી હોય છે અને તેમને પ્રાઈવેટ પાર્ટમાં બળતરા અને દુખાવો થાય છે તેથી પણ તેમને સેક્સ સમયે કૉન્ડમનો ઉપયોગ પસંદ નથી હોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.