શિયાળામાં આ સેક્સ પોઝિશન પસંદ કરે છે મહિલાઓ

PC: thesun.co.uk

ભારતમાં ટૂંક સમયમાં શિયાળાની શરૂઆત થશે, શિયાળાની ઋતુ લોકો માટે ઘણી રોમેન્ટિક સાબિત થઈ શકે છે. કપલ્સ આ ઋતુનો ભરપૂર આનંદ માણે છે. આ ઋતુમાં મહિલાઓ સેક્સનો આનંદ ઉઠાવે છે અને આ ઋતુ દરમિયાન જો તમે આ ટિપ્સનું અનુકરણ કરો તો તમારા વચ્ચે થયેલું સેક્સ તેઓ ક્યારેય નહીં ભૂલી શકે. બંને પાર્ટનરે આ દરમિયાન સેક્સ પોઝિશનનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. શિયાળામાં મહિલાઓને વુમન ઓન ટોપ પોઝિશન ઘણી પસંદ પડે છે. આ ઉપરાંત બોનફાયર કરીને તેમાંથી મળતી હૂંફ સાથે સેક્સની મજા માણવી મહિલાઓને વધુ પસંદ હોય છે. રાત્રે તમારા પાર્ટનરને સ્પર્શ કરતા પહેલાં ગરમ પાણીથી હાથ ભીના કરવા જોઈએ અને ત્યારબાદ એ ગરમ હાથોથી પાર્ટનરને સ્પર્શ કરતા જ તેના અંદર સેક્સની ઈચ્છા જન્મી શકે છે. આ ઉપરાંત બાથટબમાં ગરમ પાણીમાં સેક્સ કરવાનો આનંદ પણ અનેરો હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp