ICARમા નોકરી કરવાની તક, 45 વર્ષ સુધીના ઉમેદવારો કરી શકે છે આવેદન

PC: ggpht.com

બેરોજગાર યુવાનો માટે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ(ICAR)માં ઈન્ટરવ્યું દ્વારા નોકરી મેળવવાની સારી તક છે. ICARએ યંગ પ્રોફેશનલ-1, સિનીયર રિસર્ચ ફેલો, યંગ પ્રોફેશનલ-2 અને રિસર્ચ એસોસિએટના પદો માટે ભરતી બહાર પાડી છે. આ પદ માટે 45 વર્ષ સુધીના ઉમેદવારો આવેદન કરી શકે છે.

પદની સંખ્યાઃ 07

પદઃ યંગ પ્રોફેશનલ-1, સિનીયર રિસર્ચ ફેલો, યંગ પ્રોફેશનલ-2

વેબસાઈટઃ www.nbfgr.res.in

શેક્ષણિત લાયકાતઃ પદ પ્રમાણે અલગ અલગ

વય મર્યાદાઃ વધારેમાં વધારે 35 અને 45 વર્ષ(પદ પ્રમાણે)

કેવી રીતે કરશો અપ્લાઈઃ ઉમેદવાર સંસ્થાની વેબસાઈટ પરથી આવેદન પત્રકના નિર્ધારીત ફોર્મને ડાઉનલોડ કરીને ભરી લીધા પછી તેને ભરીને સબમીટ કરવાનું છે અને નક્કી કરેલી તારીખે આ ફોર્મ લઈને ઈન્ટરવ્યું માટે પહોંચી જવાનું છે.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખઃ 8 જૂન, 2018

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp