કપાસમાં પાણી નાખીને વેચતા હોવ તો હવે નહીં ચાલે, આ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધ

PC: khabarchhe.com

મહુવા માર્કેટીંગ યાર્ડમાં પાણી નાખેલા કપાસની હરાજી નહીં થાય. મહુવા માર્કેટીંગ યાર્ડમાં કપાસના બારદાનનું મુળભૂત વજન બાદ કરવાના મામલે હરાજી અટક્યા બાદ સમાધાન થયું હતું, પરંતુ હાલ કેટલાક ખેડૂત વજન વધારવા કપાસમાં પાણી નાખી વેચતા હોવાનું જણાતા યાર્ડ દ્વારા આવા કપાસની હરાજી બંધ કરવા નિર્ણય લીધો છે.

આમ હવે કપાસમાં પાણી નાખેલું હશે તો લેવામાં નહિ આવે તેવું કહેવાયું હતું. આમ કપાસના વજન વધારવાના પેતરા સામે ખરીદનાર વેપારીનો વિરોધ મહુવા માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોનો નખાતું હોવાની ફરિયાદ વેપારી વર્ગ ધસારો વધ્યો છે. આમ ખાતરી થતા મહુવા માર્કેટીંગ યાર્ડ દ્વારા અગાઉ કપાસના બારદાન (પાલ)નું ખેડૂત ભાઇઓ તથા કમિશન એજન્ટ વજન લમછમ એક કિલો બાદ ભાઇઓને કપાસ પાણી નાખ્યા વગરનો આપવામાં આવતું હતું, જેથી ખેડૂત લાવવા તાકીદ કરી છે.

જ્યારે પાણી નાખેલા મુળભૂત વજન બાદ કરવાનું કપાસ હશે તો તેમની હરાજી કરવામાં નહીં સમાધાનકારી વલણ અપનાવાયું હતું, આવે તેવું સ્પષ્ટ જણાવાયું છે. જેથી ખેડૂતોને પુરતુ વજનનું પુરતુ વળતર મળી રહે પરંતુ તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા વધુ પાંચ કેટલાક ખેડૂતો દ્વારા ગાસડીનું વજન વધારવા કપાસની ભીતરમાં પાણી ભેળવાતું હોય છે. ત્યારે આ બાબતે નિયમ જાહેર કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp