આ ડચ કબરો કહે છે સુરતનો ભવ્ય ઇતિહાસ

સુરતનો પોતાનો ભવ્ય ઇતિહાસ છે અને ઇતિહાસની સાક્ષી આપતા અનેક સ્થળો અને ઈમારતો સુરતમાં સ્થિત છે. સુરતનાં કતારગામ વિસ્તારમાં આવેલું ડચ કબ્રસ્તાન આવા જ એક ઐતિહાસિક વારસાની ઓળખ ધરાવે છે. તેથી ડચ કબ્રસ્તાનનો ઇતિહાસ જાણવા જુઓ વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.