VIDEO: પ્રજ્ઞાચક્ષુના મનમોહક સૂરોમાં મોહીત થયા સુરતીઓ

સુરત મહાનગર પાલિકા દ્વારા આવનાર નવા વર્ષનું સ્વાગત કરવા માટે ગોપી કળા ઉત્સવ 2017 ઉજવણી કરવામાં આવી રહી છે.. મોજ મજાની સાથે ગોપીકળા ઉત્સવમાં લોકો સંસ્કૃતિના જાણકાર બને તેવા હેતુથી સ્ટેજ પ્રોગ્રામનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કલા ઉત્સવની ઉજવણીના ચોથા દિવસે દિવ્યાંગોના ઓરકેસ્ટ્રાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આંખની નહિ પરંતુ મનની દ્રષ્ટિ ધરાવતા આ પ્રજ્ઞાચક્ષુઓએ લોકોને આકર્ષિત કર્યા તબલાના તાલ અને સૂરીલી ધૂન દ્વારા. કેવો રહ્યો સ્ટેજ પ્રોગ્રામ અને કેવી રીતે પ્રજ્ઞાચક્ષુ કલાકારોએ પોતાની આગવી પ્રતિષ્ઠાથી લોકોને કર્યા આકર્ષિત જુઓ આ વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.