મુંબઈ ઈન્ડિયન્સની બીજી હાર માટે હાર્દિક પંડ્યાએ જણાવ્યું ક્યાં ભૂલ થઈ ગઈ
મુંબઈ ઈન્ડિયન્સને IPL 2024માં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદમાં રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 31 રને પરાજય મળ્યો હતો. હાર પછી હાર્દિક પંડ્યાએ કહ્યું, ક્યાં ભૂલ થઈ. પંડ્યાએ કહ્યું કે, તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે, હૈદરાબાદની ટીમ આટલો મોટો સ્કોર કરશે. મુંબઈના